✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિગ બોસ 12: સની લિયોન બાદ વધુ એક પોર્ન સ્ટારની થઈ શકે છે એન્ટ્રી, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jun 2018 08:15 AM (IST)
1

બ્રિટીશ પોર્ન સ્ટાર શાંતિ ડાઇનામાઇટ બિગ બોસ-12નો હિસ્સો બની શકે છે. જો કે શાંતિ ડાઇનામાઇટના સામેલ થવાની વાત પ્રથમ વખથ સામે નથી આવી. આ પહેલા પણ બિગ બોસની આઠમી સિઝનમાં પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે આ રિયાલિટી શોમાં શાંતિ ભાગ લઇ શકે છે. એમ માનવામાં આવે છે કે શાંતિ ડાઇનામાઇટને સામેલ કરીને આ શોના મેકર્સ તેની ટીઆરપી મેળવવા માંગે છે.

2

શાંતિ ડાઇનામાઇટ એડલ્ટ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની માતા પંજાબી છે જ્યારે પિતા ગ્રીક મુળના છે. તેનુ નામ સોફિયા છે. શાંતિ તે પહેલા પણ ચર્ચામાં રહી ચુકી છે. શાંતિએ પહેલા ડોક્ટર ડોક્ટર ખેલે ફિલ્મમાં એક આઇટમ સોંગ કરીને ચર્ચા જગાવી હતી. શાંતિ ડાઇનામાઇટ તરફથી બિગ બોસમાં સામેલ થવાને લઇને કોઇ વાત કરવામાં આવી નથી.

3

મુંબઈ: સની લિયોની બાદ બિગ બોસમાં વધુ એક પોર્ન સ્ટાર એન્ટ્રી થઈ શકે છે. તાજેતરમાં જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે બિગ બોસ-12 માટે ઓડિશિનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે કેટલાક અહેવાલ પણ આવી રહ્યા છે કે સની લિયોન બાદ વધુ એક પોર્ન સ્ટાર આ શોમાં હિસ્સો બની શકે છે.

4

જો કે બિગ બોસના આયોજકો તેને શોના હિસ્સા તરીકે રજૂ કરવા માટે ઇચ્છુક છે. શાંતિ ડાઇનામાઇટ પોર્ન દુનિયામાં મોટા નામ તરીકે છે. સની લિયોન ૨૦૦૮માં જ્યારે શોમાં આવી ત્યારે તે વધુ જાણીતી બની ગઇ હતી. ત્યારબાદથી તે ભારતમાં મોસ્ટ સર્ચ હસ્તી બની ચુકી છે. સની લિયોન બોલિવુડમાં સતત વધુને વધુ કામ મેળવી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • બિગ બોસ 12: સની લિયોન બાદ વધુ એક પોર્ન સ્ટારની થઈ શકે છે એન્ટ્રી, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.