✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચૂંટણીના પરિણામો 2026

WEST BENGAL  (293/293)To Win - 147
207
BJP
80
TMC
02
LF+ISF
02
CONG
02
OTH
ASSAM  (126/126)To Win - 64
102
BJP+
19
CONG+
05
OTH
TAMIL NADU  (234/234)To Win - 118
107
TVK
74
DMK+
53
ADMK+
00
OTH
KERALAM  (140/140)To Win - 71
102
CONG+
35
LEFT+
03
OTH
PUDUCHERRY  (30/30)To Win - 16
18
BJP+
06
CONG+
06
OTH
(Source: ECI/ABP News)

બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ઓટો રિક્ષાની કરી સવારી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2019 10:17 PM (IST)
બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ઓટો રિક્ષાની કરી સવારી, જુઓ તસવીરો
1

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અને બિઝનેસ ટાઈકૂન શિલ્પા શેટ્ટીની લાઈફ સ્ટાઈલ વિશે તો બધા જાણતા હશે. આલીશાન જિંદગી જીવતી શિલ્પા શેટ્ટી જો ઓટો રિક્ષાની સવારી કરતી જોવા મળે તો કેવું લાગશે. સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી ઓટો રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળે છે.

2

ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં સુપર ડાન્સર ચેપ્ટર 3 ને જજ કરતી જોવા મળે છે. આ સાથે જ તે ફિટનેસના ઘણા કેમ્પેઈન સાથે પણ જોડાયેલી છે. પોતાની ફિટનેસને લઈને શિલ્પા શેટ્ટી બોલીવૂડમાં જાણીતી છે. ઘણી વખત શિલ્પા યોગા અને જિમ ટ્રેનિંગ કરતી જોવા મળે છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શિલ્પા શેટ્ટી ઘણી વાર યોગની તસવીરો શેર કરતી રહે છે.

3

હાલમાં જ શિલ્પાએ #10yearchallenge માં ભાગ લેતા પોતાની 10 વર્ષ જૂની તસવીર શેર કરી હતી. આ તસવીર જોઈને કહી શકાય છે કે બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કેટલી ફિટ રહે છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ઓટો રિક્ષાની કરી સવારી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.