✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે શિલ્પા શેટ્ટી, બિકીનીમાં પોસ્ટ કરી તસવીરો, જુઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Apr 2018 05:05 PM (IST)
1

ફિલ્મોના બદલે શિલ્પા હવે ઈવેન્ટ્સ અને ઈંસ્ટાગ્રામ પર પોતાની ફિટનેસ રૂટીન અને રેસીપી શેર કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે.

2

હાલ માલદિવ બોલિવુડ સ્ટાર્સ માટે ફેવરેટ સમર હોલિડે ડેસ્ટિનેશન બની ગયું છે. શિલ્પાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર ફિશિંગ કરતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

3

થોડા સમય પહેલા શિલ્પા શેટ્ટી દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ફ્યૂઝન સ્ટાઈલમાં જોવા મળી હતી.

4

શિલ્પાએ ઈંસ્ટાગ્રામ પર માલદિવના બીચ પર ક્લિક કરેલી તસવીરો પોસ્ટ કરી છે. શિલ્પા આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી એકદમ હોટ લાગી રહી છે. શિલ્પાના ફેન્સ તેનો આ બોલ્ડ અંદાજ ખૂબ જ પંસદ કરી રહ્યા છે.

5

મુંબઈ: બોલિવુડની સૌથી વધારે ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલ માલદિવમાં વકેશન પર છે. શિલ્પા શેટ્ટીએ પોતાની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે શિલ્પા શેટ્ટી, બિકીનીમાં પોસ્ટ કરી તસવીરો, જુઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.