સોનમ કપૂરના ભવ્ય વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ હસ્તિઓનો જમાવડો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 May 2018 11:00 PM (IST)
1
2
3
4
જાવેદ અખ્તર
5
6
કરિના કપૂર
7
બોની કૂપર અને અમરસિંહ
8
જેકી શ્રોફ પત્ની આયેશા સાથે
9
અનિલ કપૂર
10
11
બન્નેની લગ્નમાં બોલીવૂડના અનેક મોટી હસ્તિઓ પહોંચી હતી જેમાં. અમિતાભ બચ્ચન, કરણ જોહર, જેકલીન, રાની મુખર્જી, રણવીર સિંહ, કરિના કપૂર, કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન સામેલ છે.
12
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે મંગળવારે શિખ રિતી રિવાજ પ્રમાણે પોતાના બિઝનેસમેન બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા હતાં. તેના બાદ વેડિંગ સેરમની મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ લીલામાં યોજાઈ. જેમાં તમામ હસ્તિઓનો જમાવડો જોવા મળ્યો હતો.
13
પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રફુલ પટેલ
14
શત્રુઘ્ન સિન્હા તેના પરિવાર સાથે
15
ઈમરાન ખાન
16
સંજય કપૂર તેના પુત્ર સાથે