સોનમ કપૂરની મહેંદી સેરેમની યોજાઈ જુઓ INSIDE PIC
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2018 10:34 PM (IST)
1
લગ્ન પહેલાં વહુ-વરરાજો બહુ ખુશ જોવા મળી રહ્યા છે અને ધામધુમથી લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે.
2
3
સોનમ પોતાના મિત્રો સાથે
4
શ્રીદેવીની નાની દિકરી ખૂશી કપૂર અને સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરે પણ મેહંદી લગાવી હતી.
5
6
7
મુંબઈ: મંગળવારે અભિનેત્રી સોનમ કપૂર લગ્નના બંધનમાં બંધાઇ જશે. રવિવારે સોનમ કપૂરની મહેંદી સેરેમની યોજાઈ.
8
9
પોતાની કઝિન સોનમ કપૂરની મહેંદી સેરેમનીમાં જ્હાવી કપૂર સફેદ ડ્રેસમાં જોવા મળી હતી.
10
સોનમની બહેન રીયાએ પણ મહેંદી લગાવી હતી.
11
સોનમના લગ્નને લઇને ફિલ્મમેકર કરણ જોહર બહુ ઉત્સાહિત છે. અહેવાલ મળી રહ્યા છે કે તેઓ સંગીતમાં પરફોર્મ પણ કરશે. ઉપરાંત તેમણે સોનમ માટે એક સ્પેશિયલ વેડિંગ ગિફ્ટ પણ પ્લાન કરી છે.
12
સોશ્યલ મીડિયા પર સોનમ કપૂરની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે.