સાઉથની હોટ એક્ટ્રસે તેમનો ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા, યુઝર્સ ડર્ટી કમેન્ટ પાસ કરી રહ્યાં છે. જો કે આ મુદ્દે સાઉથની એક્ટ્રેસે યુઝર્સને જડબાતોડ જવાબ આપ્યો છે અને તેમને ઓડિશાની એક એક્ટ્રેસે પણ સપોર્ટ કર્યો છે અને યુઝર્સને ફટકાર લગાવી છે.
ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ ફોટો શેર કરનાર સાઉથની એક્ટ્રેસ સુનિતા ગરબડુ છે. સુનિતા વર્લ્ડ કપ 2016થી અને આઇપીએલ મેચ તેમજ હોકી ચેમ્પિયનશીપની ઇવેન્ટથી પોપ્યુલર બની હતી. સુનિતા મેરેજ બાદ આર્યલેન્ડમાં સેટલ થઇ છે. જો કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હાલ તેમણે સન બાથનો ન્યૂડ ફોટો શોસિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેને લઇને તે ફરી ચર્ચાંમાં છે. સુનિતાના તેમના આ ન્યૂડ પિકચરના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે.
સુનિતાએ યુઝર્સને શું આપ્યો જવાબ
સુનિતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ મામલે જવાબ આપ્યો છે. સુનિતાએ કહ્યું કે, " મેં ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં બાદ મને સતત હેટ મેસેજિસ અને કેમન્ટ મળી રહી છે પરંતુ મેં ઇન્સ્ટાગ્રામના નિયમો વિરૂદ્ધ કંઇ જ નથી કર્યું. તેના કારણે જ હજું સુધી મારું એ પિકચક ઇન્સ્ટાગ્રામ પર મોજૂદ છે. હું મારા પર હેટ કમેન્ટ કરનારને એટલું જ કહીશ કે, આ દુનિયા તમારી માન્યતા અને મેન્ટાલિટિ કરતા સાવ અલગ અને વિશાળ છે. તો પ્લીઝ આ સંકુચિત માનસિકતાથી બહાર આવો"
ઓડિશાની એક એક્ટ્રેસે પણ આ ટ્રોલિંગનો જવાબ આપતાં કહ્યું કે, "જો સ્ત્રીના શરીરને માત્ર એક સેક્સ સિમ્બોલથી જોવાનું બંધ કરવામાં આવે તો એક નહીં અનેક સમસ્યાનું નિરાકરણ થાય. રેપ જેવી ઘટના આવી માનસિકતાનું જ પરિણામ છે. જરૂર છે આ પછાત માનસિકતાને બદલવાની