બોલિવૂડનો આ એક્ટર છે સૌથી ખરાબ અભિનેતા, ગૂગલનો SHOCKING ખુલાસો
આવું થવા પાછળનું કારણ એ હોઇ શકે કે ઘણા બધા લોકોએ સલમાન ખાનનો ફૉટો, આર્ટિકલ અથવા પોસ્ટ નાંખતી વખતે Worst Bollywood Actor લખ્યું હોઇ શકે. ઉલ્લેખનીય છે કે લોકોએ સલમાનની ‘રેસ-3’ને પણ વાહિયાત ફિલ્મ ગણાવી છે અને તેની મજાક ઉડાવી છે. જો કે ફિલ્મે 3 દિવસમાં જ 100 કરોડની કમાણી કરી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક યૂઝરે લખ્યું કે, ગૂગલ પર Worst Bollywood Actor સર્ચ કરો અને તેનું પરિણામ રિપ્લાય કરો. એક યૂઝરે લખ્યું કે ‘ગૂગલ ખોટૂ ના હોઇ શકે.’ તો અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘ગૂગલ ખરેખર?’
નવી દિલ્હીઃ બોલિવૂડમાં સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકોનો એક મોટો વર્ગ છે. તે બોક્સ ઓફિસનો કિંગ છે અને હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ રેસ-3એ પણ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તેમ છતાં કોઈ એવું છે જેની નજરમાં સલમાન ખાન સૌથી ખરાબ એક્ટર છે. આવું અમે નહીં પરંતુ ગૂગલ કહે છે.
જો તમે ગૂગલ પર Worst Indian Actor અથવા Worst Bollywood Actor લખીને સર્ચ કરશો તો ગૂગલનો જવાબ સલમાન ખાન હશે. લોકો ટ્વિટર પણ આ વાતની ચર્ચા કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -