રેમો ડિસૂઝાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મની કમાણી 6 દિવસ બાદ 53.34 કરોડ રૂપિયા થઇ ગઈ છે. ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ 24 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ હતી.
સ્ટ્રીટ ડાન્સર 3Dએ પ્રથમ દિવસે બમ્પર ઓપનિંગ કરતા 10.26 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 13.21 કરોડ અને ત્રીજા દિવસે 17.76 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની કમાણી 6 દિવસ બાદ 53.34 કરોડ રૂપિયા થઇ ગઈ છે.