✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વરુણ-અનુષ્કાની ફિલ્મ ‘સુઈ ધાગા’ની પહેલ, બોલિવૂડમાં પ્રથમ વખત રિલીઝ થયો LOGO

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Aug 2018 07:47 AM (IST)
1

ગુજરાતની હસ્તકળા

2

કાશ્મીર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, અસમ વગેરેના એમ્બ્રોડરીના આર્ટિસ્ટ્સ પાસે લોકો તૈયાર કરાવ્યો છે. હવે ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દરેક લોગોનો ઉપયોગ કરવામાં આવશે.

3

યશરાજ બેનરની ફિલ્મ સુઈ-ધાગાના લોગોને બનાવવામાં ઘણી મહેનત કરવામાં આવી છે. ફિલ્મનો લોગો કમ્પ્યુટર પર ગ્રાફિક્સની મદદથી તૈયાર કરવામાં નથી આવ્યો. આ લોગો દેશભરના અલગ અલગ રાજ્યોના હસ્તકલાના કારીગરોએ તૈયાર કર્યો છે.

4

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં વરુણ એક દરજીનો રોલ કરશે અને અનુષ્કા એક એમ્બ્રોઈડરનો રોલ કરશે. આ ફિલ્મનું ડિરેક્શન શરત કટારિયાએ કર્યું છે. ફિલ્મ 28 ડિસેમ્બર 2018ના રોજ રીલિઝ થશે.

5

નવી દિલ્હીઃ અનુષ્કા શર્મા અને વરૂણ ધવનની આગામી ફિલ્મ સુઈ ધાગામાં પ્રથમ વખત એવું થયું છે જ્યારે કોઈ ફિલ્મનો લોગો રિલીઝ કરવામાં આવ્યો હોય. હાલમાં ફિલ્મો આવતા પહેલા ટીઝર, પોસ્ટર અથવા મોશન પોસ્ટર દ્વારા પ્રમોશન કરવાનો ટ્રેન્ડ હતો. ફિલ્મના લોગોને પણ અનોખી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • વરુણ-અનુષ્કાની ફિલ્મ ‘સુઈ ધાગા’ની પહેલ, બોલિવૂડમાં પ્રથમ વખત રિલીઝ થયો LOGO
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.