Devoleena Bhattacharjee Stunning: ટીવીની સંસ્કારી વહુ દેવોલીના ભટ્ટાચાર્જી અવારનવાર પોતાના હૉટ અવતારને લઇને સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહે છે. નાના પડદા પર સંસ્કારી વહુની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી (Devoleena Bhattacharjee) એ તાજેતરમાં જ પોતાની સુપરહૉટ તસવીરો શેર કરી છે, ઇન્સ્ટાગ્રામ પર દેવોલીના ભટ્ટાચાર્જી પોતાના બૉલ્ડ અંદાજના કારણે હંમશા ચર્ચામાં રહે છે. તાજા તસવીરોમાં તે વ્હાઇટ શર્ટ અને બ્લેક સ્ટૉકિંગ્સ પહેરીને જલવો બિખેરી રહી છે.
આ તસવીરોમાં દેવોલીના ભટ્ટાચાર્જી એકદમ હૉટ દેખાઇ રહી છે. બેડરૂમમાં તે ઝૂલ્ફોની સાથે રમતાં રમતાં પોતાની અદાઓ બતાવી રહી છે. દેવોલીના ભટ્ટાચાર્જીએ આ સિમ્પલ તસવીરોને બ્લેક સ્ટૉકિંગ્સથી હૉટ લૂક આપી દીધો છે. આમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. ટીવી પર ગોપી વહુની ભૂમિકા નિભાવનારી દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાની સંસ્કારી વહુને ઇમેજને તોડી નાંખી છે.
બિગ બૉસમાં તેને ખુબ પૉપ્યૂલારિટી મળી અને દેવોલીના વહુથી બેબ્સ કહેવાવા લાગી. રિયલ લાઇફમાં દેવોલીના એકદમ હૉટ અને સેક્સી છે. દેવોલીના ભટ્ટાચાર્જી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા પોતાની હૉટ અને ગ્લેમરસ તસવીર પૉસ્ટ કરતી રહે છે. બ્લૂ કલરના ડ્રેસમાં તેનો સ્ટાઇલિસ અંદાજ ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.
દેવોલીના ભટ્ટાચાર્જી ઇન્ડિયનથી લઇને વેસ્ટર્ન આઉટફિટ સુધીમાં પોતાની તસવીરો અને હૉટ અવતારથી સોશ્યલ મીડિયા પર કેર વર્તાવી રહી છે.દેવોલીના ભટ્ટાચાર્જીનો જન્મ આસામમાં થયો છે, તેને પોતાનો શરૂઆતી અભ્યાસ ત્યાં જ પુરો કર્યો, બાદમાં તે નાના પદડા પર વહુની ભૂમિકામાં સામે આવી હતી.
દેવોલીના ભટ્ટાચાર્જી એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સ પણ છે, તેને પહેલીવાર ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 2’ માં નૉટિસ કરકવામાં આવી, તેને શરૂઆતમાં જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કર્યુ હતુ.
---