શોધખોળ કરો

પિરિયડ દરમિયાન ધૂરંધરના આ ડાન્સનું થયું હતું શૂટ, હું રડી પડી હતી: આયેશા ખાન

Bollywood News: ધુરંધર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. તેણે લાખોની કમાણી કરી હતી, જે બીજી ઘણી ફિલ્મો કરતાં પણ વધુ હતી. ફિલ્મનું "શરારત" સોન્ગ પણ ખૂબ જ હિટ રહ્યું હતું.

Bollywood News:આદિત્ય ધરની "ધુરંધર" ફિલ્મને ચાહકો તરફથી અભૂતપૂર્વ પ્રેમ મળ્યો. આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા. તેમાં અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ  સ્ટાર્સ પણ હતા. ફિલ્મની વાર્તાથી લઈને તેના ગીતો સુધી બધું જ હિટ રહ્યું. "શરારત" સોન્ગત પણ હિટ રહ્યું.

આયેશા ખાન અને ક્રિસ્ટલ ડિસોઝાએ આ ગીતમાં ડાન્સ કર્યો હતો, જ્યારે જસલીન સ્કેન્ડલ અને મધુવંતી બાગચીએ ગાયું હતું. આ ગીત ચાર્ટમાં ટોચ પર હતું.  આયેશા ખાને આ સોન્ગ શૂચ કરતી વખતે પડેલી મુશ્કેલીની વાત કરી હતી. 

પિરિયડ્સમાં શૂટ કર્યું હતું આ સોન્ગ - આયેશા ખાન

આયેશાએ પિંકવિલાને કહ્યું, "તે બે દિવસનું શૂટિંગ હતું. તે ખૂબ જ વ્યસ્ત હતું. હું આ સોન્ગ મારા પિરિયડ  દરમિયાન શૂટ કર્યું હતું  અને આ સમયે શૂટ કરવું કમ્ફર્ટ ન હતું કારણ કે આ સમયે બહુ બ્લોટિંગ થયું હતું. કાશ હું બેસ્ટ પોઝિશનમાં આ સોન્ગ શૂટ સમયે હોત તો વધુ સારૂ હોત."

તેમણે  આગળ કહ્યું, "પછી ગૌરવ સરએ કહ્યું કે તે સેટ પર હતા, અને હું વિચારતી હતી કે 'તમે પણ ત્યાં છો?' કારણ કે ક્રિસ્ટલ અને મારી પાસે બિલકુલ સમય નહોતો. તે બે દિવસમાં લગ્નનો સીન પણ શૂટ થવાનો હતો. અમારી પાસે ઘણું બધું કરવાનું હતું. બિલકુલ સમય નહોતો. અમે ખૂબ થાકી ગયા હતા, અને  ડાન્સની પ્રેકટિસ કરી કરીને અમારા હાડકાં દુખતા હતા. આટલું કામ અને પિરિયડ પેઇનના કારણે  હું ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને  હું મારી જાતને કાબુમાં રાખી શકી ન હતી અને રડવા લાગી."

ક્રિસ્ટલ વિશે વાત કરતાં આયેશાએ કહ્યું, "ક્રિસ્ટલ અને મેં સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો. તે મારી સિનિયર છે અને તેણે મારી સાથે ઘણું કામ કર્યું છે. જ્યારે મને ખબર પડી કે અમે એક સોન્ગમાં જ છીએ ત્યારે મને લાગ્યું કે તેના સિનિયર ગુસ્સે થશે. પણ ક્રિસ્ટલ સ્વીટ હાર્ટ છે."

ધુરંધર 5 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર ₹૧૦૦૪ કરોડ (આશરે $૧.૦૪ બિલિયન) ની કમાણી કરી હતી. વિદેશમાં, ફિલ્મે $૩૩ મિલિયનની કમાણી કરી હતી. આમાંથી, ધુરંધરના નિર્માતાઓએ ભારતમાં આશરે ₹૩૬૦ કરોડ (આશરે $૧૫ મિલિયન) અને વિદેશમાં $૧૪૦ કરોડ (આશરે $૧૪ બિલિયન) ની કમાણી કરી હતી. ફિલ્મે તેના બિન-નાટ્ય અધિકારોમાંથી પણ નોંધપાત્ર આવક મેળવી હતી. અહેવાલો સૂચવે છે કે ધુરંધરે ડિજિટલ, સેટેલાઇટ અને સંગીત અધિકારોમાંથી કુલ ₹૧૪૦ કરોડ (આશરે $૧૪ બિલિયન) ની કમાણી કરી હતી, જેનાથી તેનું કુલ કલેક્શન ₹૬૫૦ કરોડ (આશરે $૬૫૦ બિલિયન) થયું હતું. ફિલ્મના બંને ભાગોનું બજેટ ₹૪૫૦ કરોડ (આશરે $૪ બિલિયન) હતું. માર્કેટિંગ ખર્ચ ઉમેરીએ તો, ધુરંધરનો કુલ ખર્ચ આશરે ₹૨૫૦ કરોડ (આશરે $૨.૫ બિલિયન) છે અને તેનો નફો ₹૪૦૦ કરોડ (આશરે $૪ બિલિયન) છે, જે ભારતીય ફિલ્મ માટે અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે.

Disclaimer:  (અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય અહીં રોકાણ કરવાની ભલામણ કરતું નથી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
પ્રિયંકા ચોપરા: મને ગંદકીમાં રહેવું નથી ગમતું, ચોપરાએ બોલિવૂડ છોડવાનું જણાવ્યું કારણ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
Monalisa Marriage: મુસ્લિમ બોયફ્રેન્ડે સેથામાં ભર્યું સિંદૂર, મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાના લગ્નનો Video વાયરલ
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
The Taj Story OTT Release: પાંચ મહિના બાદ ઓટીટી પર રિલીઝ થશે પરેશ રાવલની 'ધ તાજ સ્ટૉરી', જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Dhurandhar 2: ‘ધુરંધર 2’ એ એડવાન્સ બુકિંગમાં બનાવી લીધો મહારેકોર્ડ, 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ, રિલીઝ પહેલા જ છપ્પરફાડ કમાણી
Advertisement

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 
Embed widget