‘યે હૈ મોહબ્બતે’ની એક્ટ્રેસે આપી Grand B’Day પાર્ટી, પતિ અને મિત્રો સાથે આમ કર્યુ સેલિબ્રેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2017 10:16 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
મુંબઈઃ 13 એપ્રિલની રાત્રે 'યે હૈ મહોબ્બતેં'માં શગુનના પાત્રથી જાણીતી બનેલી ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાનીએ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં તેના અનેક બોલિવૂડ ફ્રેન્ડ્સ પણ સામેલ થયા હતા.
6
આ પાર્ટીમાં માહીવીજ-જયભાનુ શાલી, કાંચી કૌલ-શબ્બીર અહલુવાલિયા, સુરભિ જ્યોતિ, અલી ગોલી, ઉર્વશી ધોળકીયા, રશ્મિ દેસાઈ, મૃણાલ ઠાકુર અને ઋષિકા મહેતા સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
7
8
9
10
11
આ દરમિયાન રેડ ડ્રેસમાં જોવા મળેલી અનિતાએ પતિ અને બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે કેક કટિંગ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -