મુંબઈ: એકતા કપૂરની સીરિયલ 'નાગિન 3'માં જોવા મળતી ટીવીની અભિનેત્રી કરિશમા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા તેના ફેન્સ માટે વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે. કરિશ્માએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


કરિશમા તન્ના આ તસવીરોમાં પૂલમાં જોવા મળી રહી છે. કરિશમા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. કરિશમાના ફેન્સને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરોને બે લાખથી પણ વધારે લાઈક્સ મળી ચૂકી છે.


ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના તેની હોટ તસવીરોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

કરિશ્મા તન્ના બિકીનીમાં બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ચર્ચામાં આવી ગઈ છે.

બિકિનીમાં કરિશ્માની અદાઓ તેના ફેન્સને દિવાના કરી રહી છે.