'કુમકુમ ભાગ્ય'ની આ એક્ટ્રેસે વટાવી બૉલ્ડનેસની બધી હદો, શેર કરી બિકીની પૉઝ તસવીરો
શ્રદ્ધા આર્યાએ બેબી પિંક રંગની બિકીની પહેરેલી તસવીરો શેર કરીને પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર લખ્યુઁ છે #chillvibes
ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા આર્યા હાલ હોંગકોંગમાં હોલીડે એન્જોય કરી રહી છે, ત્યાંની આ તસવીરો તેને ફેન્સ માટે ઇન્સ્ટા પર શેર કરી છે. આ તસવીરોમાં શ્રદ્ધા આર્યાએ બૉલ્ડનેસની બધી હદો વટાવી દીધી છે. આ સાથે તેને એક વીડિયો પણ શેર કર્યો છે.
શ્રદ્ધા આર્યા ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ છે અને તાજેતરમાં જ તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીનીમાં દેખાઇ રહી છે, શ્રદ્ધા આર્યાએ પિંક કલરની બિકીની પહેરી છે. જેમાં તે બહુ જ શાનદાર લાગી રહી છે. બિકીનીમાં શ્રદ્ધા આર્યા સેક્સી અંદાજમાં દેખાઈ રહી છે.
મુંબઇઃ ટીવીનો ચર્ચિત શૉ 'કુંડલી ભાગ્ય'માં જોવા મળતી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા આજકાલ જબરદસ્ત ચર્ચામાં ચાલી રહી છે. શ્રદ્ધાએ સોશ્યલ મીડિયા પર પોતાના કેટલાક એકદમ બૉલ્ડ ફોટોઝ શેર કર્યા છે, જે ફેન્સની વચ્ચે ખુબજ પૉપ્યૂલર થઇ રહ્યાં છે.