આદિત્ય રોય કપૂરને આ એક્ટ્રેસ કરી રહી છે ડેટ! વરૂણ ધવને એક્ટ્રેસને કહ્યું- ‘ભાભી’
થોડા સમય પહેલા સોનાક્ષીએ પણ કહ્યું હતું કે, તે આદિત્ય રોય કપૂર સાથે કામ કરવાને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. જણાવીએ કે, આદિત્ય રોય કપૂરે વર્ષ 2009માં ફિલ્મ લંડન ડ્રીમ્સથી ડેબ્યૂ કર્યું હતું અને તેણે આશિકી 2, દાવત એ ઈશ્ક, ફિતૂર જેવી ફિલ્મો માટે ઓળખામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ વરૂણ ધવને સોનાક્ષી સિન્હાની એક તસવીર પર ભાભી કમેન્ટ કરી અને તેના જવાબમાં સોનાક્ષી સિન્હાએ લખ્યું કે, તુ ચુપ રહીશ. જણાવીએ કે, સોનાક્ષી અને આદિત્ય રોય કપૂર કરણ જૌહરની ફિલ્મ કલંકમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં વરૂણ ધવન પણ લીડ રોલમાં છે.
સોનાક્ષી અને બંટી મોટેભાગે સાને જોવા મળે છે પરંતુ થોડા દિવસ પહેલા બન્ને વચ્ચે બ્રેકઅપ થાયના અહેવાલ હતા. જોકે હવે સોનાક્ષીનું નામ આદિત્ય રોય કપૂર સાથે લેવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા કોફી વિધ કરણમાં આલિયા ભટ્ટે આ વાત કહી હતી કે સોનાક્ષી સિન્હા અને આદિત્ય રોય કપૂરે ડેટ પર જવું જોઈએ, જ્યારે હવે વરૂણ ધવને કોમેન્ટમાં આવા જ સંકેત આપ્યા છે.
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ફિલ્મ હૈપ્પી ફિર ભાગ જાએગી બાદ સ્ક્રીન પર જોવા મલી નથી પરંતુ પોતાની પર્સનલ લાઈફને લઈને તે ફરી એક વખત ચર્ચામાં છે. દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા બાદ હવે ફે્ન્સની નજર જે સ્ટારના લગ્ન પર છે તેમાં સોનાક્ષી સિન્હાનું નામ પણ છે. સોનાક્ષી સિન્હાનું નામ હંમેશાથી જ સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા સચદેવના ભાઈ બંટી સચદેવ સાથે લેવામાં આવ્યું છે. જોકે સોનાક્ષી અને બંટી બન્નેમાંથી કોઈ પોતાના સંબધને લઈને ખુલીને વાત નથી કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -