લગ્ન બાદ સોનમની ફિલ્મ 'વીરે દિ વેડિંગ'નું સોંગ રિલીઝ, આવા છે શબ્દો....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ફિલ્મનું નિર્દેશન શશાંક ધોષે કર્યું છે. ફિલ્મનું નિર્માણ શોભા કપૂર, અનિલ કપૂર, એકતા કપૂર, રિયા કપૂર અને નિખિલે સંયુક્ત રીતે કર્યું છે. આ ફિલ્મ એક જૂનના રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફિલ્મનું આ નવું સોંગ એક વેડિંગ સોંગ છે. જેમાં સોનમની સાથે કરિના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાએ ડાન્સ કર્યો છે.
3
આ નવા સોંગના બોલ છે 'ભાંગડા તા સજદા' જેમાં નેહા કક્કડ, રોમી, સૂર્ય રધુનાથન અને શાશ્વત સચદેવે પોતાનો અવાજ આપ્યો છે.
4
મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે, બીજી તરફ તેની આવનારી ફિલ્મ વીરે દિ વેડિંગનું નવું સોંગ રિલીઝ થયું છે, જેમાં તે વેડિંગ પાર્ટીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -