વિરાટ અને અનુષ્કાના ઘરે આવી રહ્યો છે ‘નાનો કોહલી’! અનુષ્કા શર્મા છે પ્રેગનેન્ટ?
અનુષ્કા શર્મા આઈપીએલની દરેક મેચમાં વિરાટ કોહલીને ચિયર કરતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું કે વિરાટ કોહલની પત્ની અનુષ્કા શર્માની પત્ની પ્રેગનેન્ટ છે.
તો કેટલાક ફેન્સે લખ્યું હતું કે, ‘નાનો વિરાટ આવશે કે નાની અનુષ્કા’. નોંધનીય છે કે 1 મેના રોજ વિરાટે અનુષ્કાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો, પરંતુ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ એ લોકો તરફથી કરવામાં આવી નથી.
ફેન્સ સતત આ ટ્વિટને એની પત્ની અનુષ્કાની પ્રેગનેન્સીને જોડીને જોઈ રહ્યા છે. વિરાટના આ ટ્વિટ બાદ બેક ટૂ બેક યૂઝર્સ રિ-ટ્વિટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું હતું કે, ‘હેલો વિરાટ હું તમારો મોટો ચાહક છું, શું સિક્રેટ છે અનુશષ્કાજી પ્રેગનેન્ટ છે??’
તાજેતરમાં જ વિરાટ કોહલીએ એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, એના જીવનમાં ખૂબ જ ખુશીઓ આવનારી છે જેનો જલ્દીથી ખુલાસો કરવામાં આવશે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થયા છે. મળતી માહિતી અનુસાર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલ પ્રેગનેન્ટ છે. એની પર કેટલાંક ફેન્સે ટ્વિટર પર વિરાટને ટેગ કરીને પૂછ્યું હતું કે, શું ભાભી પ્રેગનેન્ટ છે.
મુંબઈ: IPL 2018માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની લગ્નના પાંચ મહિના જેટલો સમય થઈ ગયો છે. હાલમાં અનુષ્કા શર્મા RCBને ચિયર કરવા માટે સતત સ્ટેડિયમમાં જોવા મળતી હોય છે.