વિરાટ-અનુષ્કા અહીં મનાવી રહ્યા છે હનીમૂન, તસ્વીર કરી પોસ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Dec 2017 05:13 PM (IST)
વિરાટ-અનુષ્કા અહીં મનાવી રહ્યા છે હનીમૂન, તસ્વીર કરી પોસ્ટ
1

નવી દિલ્લી: ઈટલીમાં લગ્ન કર્યા પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હનીમૂન માટે રોમ ગયા છે. બન્નેની હનીમૂનની પ્રથમ તસવીર સામે આવી છે. તેને અનુષ્કાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. બન્નેની આ તસવીર સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અને 48 મીનિટમાં પાચ લાખથી વધું લાઈક મળી છે.

2

3

લગ્ન બાદ 21 ડિસેમ્બરે દિલ્લી અને 26 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વેડિંગ રિસેપ્શનમાં બોલીવુડ અને ક્રિકેટ જગતની મોટી હસ્તિઓ સામેલ થશે.

4

5

6

ચાર વર્ષના અફેયર બાદ વિરાટ અને અનુષ્કા 11 ડિસેમ્બરે લગન્નના બંધનમાં બંધાય ગયા છે. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ડિસ્ટિનેશન વેડિંગની તસ્વીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

7

રિપોર્ટ અનુસાર આ સેલિબ્રિટી કપલ રોમમાં હનીમૂન એન્જોય કરી રહ્યા છે. તેમના ચાહકો આ તસવીર પર કમેન્ટ કરીને તેમના વખાણ કરી રહ્યા છે અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • વિરાટ-અનુષ્કા અહીં મનાવી રહ્યા છે હનીમૂન, તસ્વીર કરી પોસ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો