ફ્લિપકાર્ટ પરથી હવે પેમેન્ટ વિના જ કરી શકો છો શૉપિંગ, જાણો આ નવી સર્વિસ વિશે
ફ્લિપકાર્ટ અનુસાર, કાર્ડલેસ ક્રેડિટ એટલા માટે લૉન્ચ કરવામાં આવી છે, કેમકે લગભગ 45 મિલિયન ફ્લિપકાર્ટ કસ્ટમરની પાસે ક્રેડિટ કાર્ડ નથી અને આ તેઓ આના યોગ્ય છે. એટલ તેને ઓનલાઇન ખરીદીની સમસ્યા થાય છે અને આના કારણે તેમને ક્વૉલિટીમાં ભોગવવું પણ પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરીદી બાદ નક્કી સમયમાં યૂઝર્સ પોતાના ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા લાવવામાં આવેલી અમાઉન્ટ પરત કરવી પડશે.
ફ્લિપકાર્ટે કહ્યું કે, 60,000 રૂપિયા સુધીના ઇન્સ્ટન્ટ ક્રેડિટ એપ્લાય કરવા માટે માત્ર 60 સેકન્ડ્સ લાગશે. કસ્ટમર્સને ક્રેડિટ તેમના ફ્લિપકાર્ટની સાથે વલણ પર મળશે. કોઇપણ સામાનની ખરીદી દરમિયાન ચેકઆઉટ ઓપ્શનમાં તેમને બે ઓપ્શન મળશે. પે લેટર નેક્સ્ટ મંથ અને EMI 3 થી 12 મહિના સુધી. જો 2000 રૂપિયાથી ઓછી ક્રેડિટ જોઇએ તો યૂઝર્સ વગર ઓટીપી જ લૉગીન કરી શકશે.
કાર્ડલેસ ક્રેડિટના સંભવિત કસ્ટમર્સ મીડિલ ક્લાસ મોબાઇલ એક્ટિવ બોરોઅર્સ હશે જેની પાસે ક્રેડિટ કાર્ડનો એક્સેસ નથી.
નવી દિલ્હીઃ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટે કાર્ડલેસ ક્રેડિટની શરૂઆત કરી છે. તાજેતરમાંજ એમેઝોને પણ આ રીતની સર્વિસ શરૂ કરી છે. કંપની અનુસાર, કસ્ટમર્સને 60 હજાર સુધી ઇન્સ્ટન્ટ ક્રેડિટ આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -