✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જલ્દી કરો! Samsungએ આ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો ઘટાડો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Feb 2019 12:39 PM (IST)
1

આ ફોનના ફીચરની વાત કરીએ તો તેમાં 6.20 ઇંચની પૂર્ણ સ્ક્રીન ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 1440X2960 છે. ફોનના કેમેરા વિશે તેમાં 12 મેગાપિક્સલનો પાછળનો કેમેરો અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 3,500 એમએએચ બેટરી છે. ફોટોગ્રાફી માટે 12 મેગાપિક્સલનો પાછળનો કેમેરા અને એક 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. આ ઉપરાંત, બંને મોડેલોમાં ડ્યુઅલ ઍબ્સ્ટ્રેક્શન સિસ્ટમ છે. ગેલેક્સી એસ 9માં 'સુપર સ્લો-મો' સુવિધા પણ છે, જેના દ્વારા 900 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડથી વીડિયો રેકોર્ડ કરી શકે છે.

2

હકીકતમાં, કંપનીએ ગેલેક્સી એસ 9+ના ત્રણ વેરિએન્ટ 64, 128 અને 256 જીબીમાં લોન્ચ કર્યો હતો. જોકે હવે તમે 64 જીબી સ્ટોરેજ ધરાવતો ફોનને માત્ર 57900 રૂપિયા અને આ ઉપરાંત 128જીબીનો ફોન માત્ર 61900 રૂપિયામાં ખરીદી શકાય છે અને 256GB વેરિયન્ટ 65900 રૂપિયામાં મળશે. હાલમાં, આ ફોનની નવી કિંમત ફ્લિપકાર્ટ અને એમેઝોન પર લિસ્ટ કરવામાં આવી છે.

3

નવી દિલ્હીઃ સેમસંગે આ મહિનાની 20 તારીખે ગેલેક્સી એસ10 સીરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. સૈન ફ્રાન્સિસ્કોમાં આયોજિત આ ઈવેન્ટમાં સેમસંગે પોતાના ત્રણ ડિવાઈસ Galaxy S10 Lite(Galaxy S10e), Galaxy S10 અનેGalaxy S10+ લોન્ચ કરશે. જોકે નવા ફોન લોન્ચ કરવા પહેલા કંપનીએ જૂના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં ભારતમાં લોન્ચ કરવામાં આવેલ Galaxy S9+ ની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

  • હોમ
  • ગેજેટ
  • જલ્દી કરો! Samsungએ આ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો ઘટાડો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.