માત્ર 1 રૂપિયામાં રેડમી NOTE 4 સ્માર્ટફોન ખરીદવાની તક, જાણો કેવી રીતે...!
તમને જણાવીએ કે 6 એપ્રિલના રોજ કેટલાક ખાસ યૂઝર્સને શ્યાઓમની પાવર બેંક પણ 1 રૂપિયામાં ખરીદવાની તક મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ દિવસે તમારી પાસે રેડમી 4A ખરીદવાની પણ તક છે. આ સ્માર્ટફોનની કિંમત 5999 રૂપિયા છે.
6 એપ્રિલના રોજ 10 કલાકે શ્યાઓમીનું આ સ્પેશિયલ સેલ શરૂ થશે. સાથે જ 20 લકી ગ્રાહકોને 1 રૂપિયામાં રેડમી નોટ 4 સ્માર્ટફોન ખરીદવાની તક મળશે.
શ્યાઓમી યૂઝર્સ એ દિવસે માત્ર 1 રૂપિયામાં રેડમી નોટ 4 સ્માર્ટપોન ખરીદી શકે છે. આ ફોન 1 રૂપિયામાં ખરીદવા માટે તમારે MI એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરવી પડશે.
નવી દિલ્હીઃ ચાઈનીઝ મોબાઈલ કંપની શ્યાઓમી 6 એપ્રિલે પોતાના યૂઝર્સ માટે સ્પેશિયલ સેલનું આયોજન કરી રહી છે. 6 એપ્રિલે શ્યાઓમી પોતાનો 7મો જન્મદિવસ ઉજવીરહી છે. આ અવસર પર શ્યાઓમી પોતાના યૂઝર્સ માટે અનેક ખાસ ઓફર આપવાની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -