✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજે સરકાર સાથે સમાધાન માટે પાટીદારોની બેઠક, હાર્દિકે શું ઉચ્ચારી ચિમકી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Sep 2017 10:26 AM (IST)
1

2

સરકાર તરફથી પાસને આમંત્રણ મળ્યા પછી ગાંધીનગરમાં પાસના આગેવાનોની મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગ પછી પાસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર સાથે મંત્રણાથી સમાજને ફાયદો થાય તેમાં પાસને રસ છે. જોકે, આજે બેઠક મળે પછી શું નિર્ણય આવે છે, તે જોવાનું રહેશે.

3

ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનનો વિધાનસભા ચૂંટણી પહેલા અંત લાવવા ભાજપ સરકાર દ્વારા ફરી એકવાર પ્રયાસ શરૂ કરાયા છે. નાયબ મુખ્યમંત્રી દ્વારા સરકાર વતી પાટીદાર સમાજની મહત્વની 6 સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને આંદોલનકારી સંસ્થા પાસ અને એસપીજીના હાર્દિક પટેલ, લાલજી પટેલને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.

4

આ બેઠકમાં કન્વીનરો સહિત 100 જેટલા અગ્રણીઓની સરકાર સાથે બેઠક થવાની છે. જોકે, બેઠક પહેલા હાર્દિક પટેલે જણાવ્યું છે કે, જો ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી કે પછી કોઈ પણ હોદ્દેદાર બેઠકમાં હાજર રહેશે તો ચર્ચા રદ્દ કરી દેવામાં આવશે.

  • હોમ
  • ગાંધીનગર
  • આજે સરકાર સાથે સમાધાન માટે પાટીદારોની બેઠક, હાર્દિકે શું ઉચ્ચારી ચિમકી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.