અનામત મુદ્દે હાર્દિક પટેલે આ શું કહ્યું, હળવદમાં પાટીદારોના ટોળાં ઉમટ્યાં
વધુમાં જણાવ્યું કે અમારા પાટીદાર સમાજના ખેડૂત કે વિધવા બેન હોય તેમના સંતાનને 200 માંથી 190 માર્કસ આવ્યા હોય તેમ છતા પણ કોલલેટરના આવે તેનો વિરોધ છે ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા લગાવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકાર પાટીદાર સમાજને બે મહિનામાં અમોને અનામત આપવા ઘેર આવવું પડશે. આ સર્વધર્મ મહાસભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સર્વધર્મ મહાસભામાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા હાર્દિક પટેલે જણાવેલ હતું કે સરકાર અમોને બે મહિનામાં અનામત આપવા સરકારને ઘેર આવવુ પડશે.
હળવદ ખાતે હળવદ તાલુકા પાટીદાર આંદોલન સમિતી દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામેના માધવનગર ગામ ખાતે સર્વધર્મ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પાટીદાર આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ: હળવદ પાટીદાર આંદોલન સમિતી દ્વારા આયોજીત સર્વધર્મ મહાસભાનું આયોજન કરાયુ હતું. આ મહાસભામાં ગુજરાત અનામત આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં ભાજપ સરકાર વિરૂદ્ધ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -