કોંગ્રેસ કેવી રીતે ગુજરાતમાં લોકસભા ઉમેદવારની પસંદગી કરી રહી છે? જાણો વિગત
ટેલીફોનિક વાતચીતનો નવો નુસ્ખો કોંગ્રેસ પક્ષે અપનાવ્યો હતો. આ અગાઉ ઉમેદવારની પસંદગી અંગે રાહુલ ગાંધીએ પક્ષમાં જ આંતરિક ચૂંટણીનો નુસખો અજમાવ્યો હતો. જેથી વિવિધ સર્જાતા તે પડતો મુકવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા બે દિવસથી લોકસભાના ઉમેદવાર અંગે કાર્યકરો પાસેથી નામ મેળવવામાં આવી રહ્યાં છે. જેમાં દરેક કાર્યકર અલગ-અલગ આગેવાનના નામો રજૂ કરી રહ્યાં છે. આ અંગે વડોદરા કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી હતી.
વડોદરા: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ શક્તિગ્રુપ બનાવ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકરોને જોડવામાં આવ્યા છે. આ કાર્યકરો પાસેથી લોકસભાના ઉમેદવારના નામનું સૂચન માંગતા ગુજરાતના પ્રભારી ફોન કરે છે. જેમાં કાર્યકર પાસેથી જે તે લોકસભા બેઠકના એક ઉમેદવારનું નામ સુચન કરવામાં આવે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -