✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વાપીઃ પરણીત યુવક સાથે સેક્સસંબંધથી યુવતીએ બાળકને આપ્યો જન્મ, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Aug 2017 10:34 AM (IST)
વાપીઃ પરણીત યુવક સાથે સેક્સસંબંધથી યુવતીએ બાળકને આપ્યો જન્મ, જાણો પછી શું થયું?
1

યોગેશે લગ્નનો ઇનકાર કરતાં પ્રિયાએ ભિલાડ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે યોગેશ વિરૃદ્ધ બળાત્કાર તથા અન્ય કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તેમજ આ ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.

2

પ્રિયા કુંવારી માતા બન્યા પછી તેના પરિવારજનોએ યોગેશને લગ્ન કરવા જણાવ્યું હતું. જોકે, યોગેશે પોતાની હવસ સંતોષી પ્રિયાને કુંવારી માતા બનાવી લગ્ન કરવાનો ઈન્કાર કરી દિધો હતો. જેને કારણે પ્રિયાનો પરિવાર દ્વિધામાં મુકાયો હતો.

3

યોગેશે આ પ્રેમસંબંધ દરમિયાન લગ્નની લાલચ આપી જુદી જુદી જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેને કારણે પ્રિયા ગર્ભવતી થઈ ગઈ હતી. આ ગર્ભની જાણ તેના પરિવારજનોને થતાં તે ચિંતિત થઈ ગયા હતા. દરમિયાન પ્રિયાએ બાળકને જન્મ આપ્યો હતો. જો કે, ચાર દિવસ બાદ બાળકનું મોત થયું હતું.

4

વાપીઃ ભિલાડ પાસેના અંકલાસ ગામની 20 વર્ષીય યુવતીને પરણીત પ્રેમી સાથે પ્રેમસંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવતીને પરણીત યુવક સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. આ સંબંધ દરમિયાન યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે, આ પછી યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી.

5

આ અંગેની વિગતો એવી છે કે, મુજબ ભિલાડ નજીકના અંકલાસ ગામે પટેલપાડામાં રહેતા પરિણીત યુવાન યોગેશ ઉર્ફે સુમિત ઈશ્વરભાઈ પટેલ (ઉ.વ.૩૦) અને ભિલાડ નજીકના ગામમાં રહેતી 20 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે.) વચ્ચે છેલ્લા અઢી વર્ષથી પ્રેમસંબંધ હતો.

  • હોમ
  • ગુજરાત
  • વાપીઃ પરણીત યુવક સાથે સેક્સસંબંધથી યુવતીએ બાળકને આપ્યો જન્મ, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.