✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના ક્યા ટોચના નેતાએ જયપ્રકાશ નારાયણને બદલે જયનારાયણ વ્યાસને સ્વર્ગસ્થ બનાવી દીધા ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Oct 2018 04:40 PM (IST)
1

જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિ પ્રસંગે સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો અને તેને લગતું લખાણ ટ્વિટર પર રાજેન્દ્ર ત્રિવેદીએ મૂકયું છે. જેમાં જયપ્રકાશ નારાયણને બદલે પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની જન્મજયંતિ અને ભારત રત્નથી નવાજયાનું લખાણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

2

આ બાબતે રાજેન્દ્ર ત્રિવેદીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કોમ્પ્યુટરમાં મોટા ભાગના શબ્દો અગાઉથી ફીડ થયેલા હોય છે જેના કારણે એક શબ્દ લખતાજ આખો શબ્દ આવી જતો હોય છે. જે લોકો મારી આ કામગીરી સંભાળે છે, તેમાંથી આ ટવીટ કરતી વખતે તેનાથી અગાઉ લખાયેલા શબ્દો મુજબ એક શબ્દ લખતાજ સીધો શબ્દ આવી ગયો હશે. આ લખનારની ભૂલ હોઇ શકે, અને આ અંગે મારૂ ધ્યાન દરોતા મને જાણ થઇ હતી. મને બીજી કોઈ ખબર નથી.

3

ગાંધીનગર: સ્વ. જયપ્રકાશ નારાયણની જન્મજયંતીના સંગોષ્ઠી કાર્યક્રમ સંદર્ભે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપતી માહિતી અને તસવીરો મુકયા છે. જેમાં જયપ્રકાશ નારાયણને બદલે પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનું નામ લખતા ચર્ચાનો વિષય બન્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • ભાજપના ક્યા ટોચના નેતાએ જયપ્રકાશ નારાયણને બદલે જયનારાયણ વ્યાસને સ્વર્ગસ્થ બનાવી દીધા ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.