નવસારીમાં ફેમસ ગાયિકા ગીતા રબારીના ડાયરામાં થયો ડોલરનો વરસાદ, કેવો હતો માહોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jan 2019 02:37 PM (IST)
1
2
3
4
5
6
7
ગૌ સેવા માટે આયોજિત ડાયરામાં વિદેશી ભારતીય લોકોએ લોકસેવાની ભાવનામાં બતાવી ડોલરનો વરસાદ કર્યો હતો જે જોઈને સૌ કોઈ અંચબામાં પડી ગયા હતાં. આ ઉપરાંત ગીતા રબારીની આજુબાજુ રૂપિયાની ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
8
નવસારીના બી.આર ફાર્મ ખાતે ગૌ સેવાના લાભાર્થે લોક ગાયિકા ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી ખાતે યોજાયેલા ગીતા રબારીના ડાયરાનો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
9
નવસારી ખાતે ગૌ સેવાના લાભાર્થે યોજાયેલો લોકગાયિકા ગીતા રબારીના લોક ડાયરો ફરી એકવાર ડોલરીયો ડાયરો બન્યો હતો. ડાયરો માણવા આવેલા NRIએ અહીં રૂપિયાની જગ્યાએ ડોલરનો વરસાદ કર્યો હતો જે જોઈને સૌ કોઈ અંચબામાં પડી ગયા હતાં.