ચૂકાદા બાદ હાર્દિક પટેલનો હુંકાર, સરકાર અંગ્રેજ બનશે તો હું ભગતસિંહ બનીશ, બીજું શું લખ્યું?
ત્યારે થોડીવારમાં જ બીજું ટ્વિટ કરીને હાર્દિકે હુંકાર કર્યો હતો કે, કોઈપણ મુશ્કેલીને તેના બનાવવામાં આવેલા લેવલ પર ઉકેલી શકાતી નથી, તે મુશ્કેલીને તે લેવલથી ઉપર ઉઠતાં જ ઉકેલી શકાય છે. આજે પણ હું કહું છું કે સરકાર અંગ્રેજ બનશે તો હું ભગત સિંહ બનીશ! ઇંકલાબ જિંદાબાદ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂકાદા બાદ હાર્દિક પટેલે ટ્વિટ પર હુંકાર કર્યો હતો જેમાં લખ્યું હતું કે, કોઈ પણ મુશ્કેલીઓ જે લેવલની બનાવાય તેનાથી પણ ઉપર પહોંચી કરીશું હલ. ઇંકલાબ જિંદાબાદ.
વિસનગર ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ અગ્રવાલની કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને કલમ 148 હેઠળ દોષિત ઠેરવીને 2-2 વર્ષની સજા સંભળાવી છે.
અમદાવાદ: વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. આ ઉપરાંત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -