રાધનપુરઃ સગીરાને ઝાળીમાં લઈ જઈ યુવકે પીંઘી નાંખી, લોકો આવી જતાં યુવકના કેવા કર્યા હાલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jun 2018 10:56 AM (IST)
1
આ અંગેની વિગતો એવી છે કે, સમી તાલુકાના મોટા જોરાપુરા ગામનો વિશાલ ચૌધરી નામનો યુવાન 17 વર્ષીય સગીરાને પરાણે ઝાળીમાં ખેંચી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર પછી ભાનમાં આવેલી સગીરાએ લોકોને જાણ કરતાં યુવકને પકડી પાડ્યો હતો.
2
3
4
રોષે ભરાયેલા લોકોએ યુવકને પકડી પાડી જાહેરમાં જ માર માર્યો હતો. એટલું જ નહીં, તેનું રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. આ પછી તેને રાધનપુર પોલીસને સોંપી દીધો હતો. પોલીસે ભોગ બનનાર યુવતીને ઘટનાસ્થળે લઈ જઈને તપાસ હાથ ધરી હતી.
5
6
7
પાટણઃ રાધનપુરમાં 17 વર્ષીય સગીરા પર યુવકે બળાત્કાર ગુજારતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ બળાત્કારી યુવકને પકડી પાડી જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો અને પછી તેને પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.