✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

18 વર્ષની હિમાએ દોડમાં રચ્યો ઇતિહાસ, ગૉલ્ડ જીતીને મિલ્ખા સિંહ અને પીટી ઉષાનો તોડ્યો રેકોર્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jul 2018 09:25 AM (IST)
18 વર્ષની હિમાએ દોડમાં રચ્યો ઇતિહાસ, ગૉલ્ડ જીતીને મિલ્ખા સિંહ અને પીટી ઉષાનો તોડ્યો રેકોર્ડ
1

પહેલા રાઉન્ડના હીટમાં પણ 52.25 સમયની સાથે તે પહેલા સ્થાને રહી હતી. આમ તેને મિલ્ખા સિંહ અને પીટી ઉષાના ગૉલ્ડના સપનાને સાકાર કર્યું છે.

2

બુધવારે રમાયેલ સેમિ ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં 52.10 સેકન્ડનો સમય બાકી રહેલા તે પહેલા સ્થાને પહોંચી ગઇ હતી.

3

એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પણ હિમા દાસને શાનદાર સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.

4

હિમાએ રાટિના સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં 51.46 સેકન્ડનો સમય રહેતાં જ જીત મેળવી લીધી હતી. આની સાથે જ તે ચેમ્પિયનશિપમાં બધા એજગ્રુપમાં ગૉલ્ડ જીતનારી ભારતની પહેલી મહિલા બની ગઇ છે.

5

મિલ્ખા સિંહ 1960 રૉમ ઓલિમ્પિકમાં 400 મીટર રેસમાં ચોથા સ્થાને રહ્યાં હતાં. આ બન્ને ખેલાડીઓ ટ્રેક ઇવેન્ટમાં મેડલની નજીક પહોંચી શક્યા છે.

6

હિમા દાસે પહેલા સૌથી સારુ પ્રદર્શન મિલ્ખા સિંહ અને પીટી ઉષાએ કર્યું હતું, પીટી ઉષાએ 1984 ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલ રેસમાં ચૌથું સ્થાન મેળવ્યું હતું.

7

હિમા દાસ પહેલા ભારતની અનેક મહિલા અને પુરુષ ખેલાડી જુનિયાર કે સીનિયર કોઇપણ સ્તર પર વિશ્વ ચેમ્પયનશિપમાં ગૉલ્ડ કે કોઇ મેડલ નથી જીતી શક્યા.

8

હિમા દાસના આ કારનામાએ ભારતને એ ભૂખને પણ શાંત કરી દીધી જે ભારતના લેજેન્ડ મિલ્ખા સિંહ અને પીટી ઉષા પર ન હતાં કરી શક્યાં.

9

નવી દિલ્હીઃ ભારતને આઇએએએફ ટ્રેક સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ મળ્યું છે. ભારતની હિમા દાસે ગુરુવારે ફિનલેન્ડના ટેમ્પેરેમાં ચાલી રહેલી આઇએએફ વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપની મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચી દીધો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 18 વર્ષની હિમાએ દોડમાં રચ્યો ઇતિહાસ, ગૉલ્ડ જીતીને મિલ્ખા સિંહ અને પીટી ઉષાનો તોડ્યો રેકોર્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.