✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વધુ એક ટ્રેન અકસ્માતઃ ચિત્રકૂટમાં વાસ્કો-ડિ-ગામા પટના એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી, ત્રણના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2017 10:00 AM (IST)
વધુ એક ટ્રેન અકસ્માતઃ ચિત્રકૂટમાં વાસ્કો-ડિ-ગામા પટના એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી, ત્રણના મોત
1

રેલવે વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે, પાટા ટૂટી ગયા હોવાથી આ ઘટના બની છે. આ એક્સિડન્ટમાં સ્લીપર કોચને વધારે નુકસાન થયું છે.

2

ચિત્રકૂટઃ યૂપીના ચિત્રકૂટ પાસે થયેલ એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને નવ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘટના માનિકપુર સ્ટેસન પાસે થઈ છે. રેલવે મંત્રાલયે ઘટનામાં માર્યા ગયેલ લોકોના પરિવારને 5 લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 1 લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

3

આ એક્સિડન્ટના માણિકપરુ સ્ટેશન પાસે સવારે 4.18 વાગે ઘટના બની હતી. અલાહાબાદથી મેડિકલ ટીમ રવાના થઈ ગઈ છે. યુપીના એડીજીએ જણાવ્યું છે કે, રેલના પાટા ટૂટી જવાના કારણે આ એક્સિડન્ટ થયો છે. જોકે ચિત્રકૂટના ડીએમ શિવાકાંત દ્વિવેદીનું કહેવું છે કે, હજુ એક્સિડન્ટનું કારણ સ્પષ્ટ નથી થયું.

4

ઘાયલ લોકોને ચિત્રકૂટ અને આજુ-બાજુની નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પછી રેલવેએ 05322226276 અને ચિત્રકૂટ પોલીસે 05198236800 હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • વધુ એક ટ્રેન અકસ્માતઃ ચિત્રકૂટમાં વાસ્કો-ડિ-ગામા પટના એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી, ત્રણના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.