✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉત્તરાખંડ: ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકો દટાયા, 4નાં મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2018 05:15 PM (IST)
1

એક ઈજાગ્રસ્ત બાળકીને બાહર કાઢવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ લોકો હજુ પણ માટીમાં ફસાયા છે. એસડીઆરએફ અને ક્યૂઆરટી ટીમ બચાવ કાર્યમાં લાગી છે.

2

જાણકારી મુજબ, તેહરી ઘરવાલમાં ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકો દટાયા હતા. જેમાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ચાર મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.

3

દેહરાદૂન: ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે તેહરી ઘરવાલમાં ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકો દટાયા હતા. જેમાંથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બદરીનાથ હાઈવે છઠ્ઠા દિવસે પણ બંધ રહ્યો હતો. દેહરાદૂનમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઉત્તરાખંડ: ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 6 લોકો દટાયા, 4નાં મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.