✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પુણે: ટ્રાફિક સિગ્નલ્સ પર હોર્ડિંગ્સ તુટી પડતા 4ના મોત, 10 ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2018 10:06 PM (IST)
1

2

ટ્રાફિક સિગ્નલ પર જ્યારે લોકો ઉભા હતા ત્યારે આ હોર્ડિંગ્સ તુટી પડ્યું હતું. હોર્ડિગ્સ એટલું મોટું હતું કે તેની નીચે 7 રિક્શા ઉપરાંત ઘણા બધા વાહનો દબાઈ ગયા હતા. પ્રાથમિક રીતે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નહી હોવા છતા હોર્ડિંગ્સ લગાવાતા ઘટના બની હોવાનું સામે આવ્યું હતું.

3

પુણે : મહારાષ્ટ્રનાં પુણેના સિવાજી નગર વિસ્તારમાં એક હોર્ડિંગ પડી જવાનાં કારણે મોટી દુર્ઘટના બની હતી. રેલ્વે સ્ટેશન નજીક થયેલી આ ઘટનામાં હોર્ડિંગ પડવાનાં કારણે 4 લોકોનાં મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા.

  • હોમ
  • India-news
  • દેશ
  • પુણે: ટ્રાફિક સિગ્નલ્સ પર હોર્ડિંગ્સ તુટી પડતા 4ના મોત, 10 ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.