રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં કોની બનશે સરકાર? શું કહે છે Exit Pollના આંકડા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2018 09:55 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્હી: શુક્રવારે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ ચેનલ દ્વારા Exit Poll જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ABP Exit Poll પ્રમાણે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સત્તા બીજેપી પાસેથી છિનવાઈ શકે છે. આ બન્ને રાજ્યોમાં એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસની સરકાર બની શકે છે. જ્યારે છત્તીસગઢમાં બીજેપી સતત ચોથીવાર સરકાર બનાવી શકે છે. રાજસ્થાન અને તેલંગાણામાં વોટિંગ પૂર્ણ થતાંની સાથે જ પાંચ રાજ્યના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતાં.
3
4
5
- - - - - - - - - Advertisement - - - - - - - - -