ચુંટણી પંચે 5 રાજ્યોની ચુંટણી માટે કરી સમીક્ષા, ટૂંક સમયમાં થઇ શકે છે જાહેરાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચુંટણી કમિશન 5 રાજ્યોની તૈયારીને લઇને શક્રિય બન્યું છે. 2017માં 5 રાજ્યો પંજાબ, ઉત્તર પ્રદેશ, મણીપુર, ગોવા ઉતરાખંડ, અને ગુજરાતમાં ચુંટણી યોજાશે. આ માટે ચુંટણી કમિશને સિક્યુરિટી ફોર્સ સ્ટેટ લૉની સમિક્ષા કરી હતી. મુખ્ય ચુંટણી કમિશ્નરે બુધવારે 5 રાજ્યોની ચુંટણીની સમીક્ષા કરી હતી.
અમે લોકો સીક્યુરિટી ફોર્સ, વાતાવરણ અને પરીક્ષા ટાઇમટેબલ અંગેની માહિતી મેળવી રહ્યા છીએ. ત્યાર બાદ જ નક્કી કરી શકાશે તેમ મુખ્ય ચુંટણી કમિશ્નરે જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ટર્મ્સ મે મહિનામાં પુરૂ થઇ રહી છે જ્યારે પંજાબ, ગોવા, મણીપુર અને ઉત્તરાખંડમાં માર્ચ મહિનાના એન્ડમાં 2017 ટર્મ્સ પુરી થાય છે. જ્યારે ગુજરાતની વિધાનસભાની ટર્મ્સ નવેમ્બર-ડિેસેમ્બરમાં પૂરી થશે.
નવી દિલ્લીઃ મુખ્યં ચુંટણી આયોગના નસીમ ઝેદીએ બુધારે કહ્યું હતું કે, સુરક્ષા અંગેની માહિતીના આધારે ચુંટણી આયોગ ઉત્તર પ્રદેશ, પંજબા, ગોવા, મણિપુર, અને ઉત્તરાખંડમાં આગામી વર્ષે વિધાનસભાની ચુંટણીની તારીખ નક્કી કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -