✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોલકાતઃ ગોલ્ફ ક્લબ નજીકથી 500 અને 1000 ની નોટો કચરામાંથી મળી આવી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Nov 2016 11:52 AM (IST)
કોલકાતઃ ગોલ્ફ ક્લબ નજીકથી 500 અને 1000 ની નોટો કચરામાંથી મળી આવી
1

કોલકાતાઃ મસગ્ર દેશમાં આજે રવિવારના દિવસે પણ બેંકો ચાલુ છે અને લોક લાંબી લાઇનો લગાવીને પોતાની જુની નોટો બદલાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં કચારના ઢગલામાંથી 500 અને 1000 ની નોટો મળી આવી હતી. કોલકાતાના ગોલ્ફ ક્લબ નજીકથી આ નોટોનો જથ્થો મળી આવ્યો હતો.

2

મોદીએ પણ જાપાનમાં પોતાના સંબોધનમાં કહ્યું હતુ કે, લોકો એક પાવલી પણ નાખતા નહોતા હવે 1000 અને 500 ની નોટો નાખી રહ્યા છે. હાલમાં દેશમાં કાળું ધન સંગ્રહીને બેઠેલા લોકો નાણાને કચરામાં અને ગંગામાં પધારવી રહ્યા છે.

3

4

PM મોદીએ 500 અને 1000 નોટો પર પ્રતિબંધ મુક્યા બાદ સમગ્ર દેશમાં અફડા તફરીનો મહાલો છે. લોકોને પોતાની જુની નોટો બદલવા માટે ઘણી મહેનત કરવી પડી રહી છે. ત્યારે જે લોકો પોતાની પાસે કાળું નાણું છુપાવીને બેઠા છે તે નાણાનો યેનકેન પ્રકારે નિકાલ કરી રહ્યા છે. કોઇ તેને ગંગામાં પધરાવી રહ્યા છે તો કોઇ તેને સળગાવી રહ્યા છે. અમુક લોકો તેને કચરામાં ફેંકી રહ્યા છે. કાળું નાણું સંગ્રહ કરીને બેઠેલા લોકો પાસે આ સિવાય બીજો કોઇ રસ્તો નથી રહ્યો.

  • હોમ
  • India-news
  • દેશ
  • કોલકાતઃ ગોલ્ફ ક્લબ નજીકથી 500 અને 1000 ની નોટો કચરામાંથી મળી આવી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.