છત્તીસગઢઃ ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં ગેસ પાઇપલાઇન ફાટવાથી 8નાં મોત, 14 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Oct 2018 02:42 PM (IST)
1
તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતાં જ જિલ્લા કલેકટર ઉમેશ અગ્રવાલ ત્યાં પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી 14 લોકોને દાખલ કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભિલાઈઃ છત્તીસગઢના ભિલાઈ સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં મંગળવારે સવારે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધારે લોકો ઘાયલ થયા છે. સ્ટીલ પ્લાન્ટમાં ગેસ પાઇપલાઇન ફાટવાથી આ દુર્ઘટના થઈ છે.
3
પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, પ્લાન્ટની અંદર 11 નંબરનું ઓવન છે. જ્યાં ગેસ પાઇપલાઇનના રિપેરિંગનું કામ ચાલતું હતું. ત્યારે અચાનક ધડાકો થયો. આ કારણે ત્યાં હાજર રહેલા લોકોને ભાગવાનો મોકો પણ ન મળ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -