✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉત્તરાખંડમાં મીની બસ ખાડીમાં ખાબકતા રાજકોટના 7ના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2018 07:53 PM (IST)
1

પોલીસ અને SDRFની ટીમો રાહત બચાવ કામે લાગી ગઈ છે. ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી હાઈવે પર સુનગર અને ભુક્કી વચ્ચે આ અકસ્માત થયો હતો. યાત્રીઓથી ભરેલી મીની બસે અચાનક નિયંત્રણ ગુમાવતા ખીણમાં ખાબકી હતી. મૃતકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

2

દેહરાદૂન: ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. એક મીની બસ ખીણમાં ખાબકતા 9 લોકોના મોત થયા છે. જેમાં 7 ગુજરાતીઓના મોત થયા છે. જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનનારા લોકો રાજકોટના છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઉત્તરાખંડમાં મીની બસ ખાડીમાં ખાબકતા રાજકોટના 7ના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.