હિંદુ યુવકને મુસ્લિમ કામવાળી યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, પહેલી પત્નિને છોડીને પ્રેમિકા સાથે રહેવા લાગ્યો ને........
ઉલ્લેખનીય છે કે, વિરેન્દ્ર 2015 સુધી પહેલી પત્ની અને બાળકોને સંપર્કમાં રહ્યો. તે ભલે આયશા સાથે રહેતો હતો પણ બાગુનહાતુ વાળા ઘરે આવતો જતો હતો. 2015 બાદ કપાલી આવ્યો ત્યારબાદ આખી દુનિયા બદલાઇ ગઇ. ત્યારબાદ પહેલી પત્ની અને બાળકોનો સંપર્ક છુટી ગયો. પહેલી પત્નીથી બે પુત્રો છે.
નક્કી કરેલા સમયે બાઇક પર ત્રણ યુવક પહોંચ્યા. બે બહાર જ રહ્યાં જ્યારે એક ઘરમાં આવ્યો. વિરેન્દ્ર વિશ્વકર્માએ તેને પકડવાની કોશિશ કરી તો યુવકે તેને ચાકૂ મારી દીધું. આયશા આગળ આવી તો તેને પણ ચાકૂ મારીને ઘાયલ કરી દીધી, બાદમાં યુવક ફરાર થઇ ગયો. આયશાએ આડોશપાડોશના લોકોને માહિતી આપી અને 100 નંબર પરથી એમ્બ્યૂલન્સ બોલાવીને તેને એમજીએમ હૉસ્પીટલ પહોંચવામાં આવ્યો. સારવાર દરમિયાન વિરેન્દ્રએ દમ તોડી દીધો.
માહિતી અનુસાર, વિરેન્દ્ર વિશ્વકર્મા જમશેદપુરના બાગુનહાતુનો રહેવાસી હતો. તેને બે લગ્ન કર્યા હતા. તે બીજી પત્ની અને બાળકો સાથે કપાલીનાત તાજનગરમાં રહેતો હતો. પત્ની આયશાએ જણાવ્યું કે, ગુરુવાર તેનો મોબાઇલ ચોરી થઇ ગયો. શુક્રવારે તેને એક યુવકે તેને ફોન કર્યો અને જણાવ્યું કે, રાત્રે સાત વાગે ઘરે પહોંચીને મોબાઇલ પરત આપી દેશે.
વિરેન્દ્રએ વર્ષ 2012માં આયશા સાથે લગ્ન કર્યા હતા. આયશા મૂળરૂપથી બિહારના દરભંગાની રહેવાસી છે. તેના માતા-પિતાનું નિધન થઇ ગયું હતું. ત્યારબાદ તે માતાના સંબંધીને ત્યાં જમશેદપુરના કપાલી વિસ્તારમાં રહેવા લાગી હતી. અહીં લોકોના ઘરે કચરા-પોતુ વગેરે કામ કરતી હતી. અહીં વિરેન્દ્રના સંપર્કમાં આવી અને બન્નેને પ્રેમ થઇ ગયો. બાદમાં લગ્ન કરી લીધા અને બાગુનહાતુમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. 2015 બાદ બન્ને કપાલીના તાજનગરમાં આવી ગયા. આયશાને ત્રણ બાળકો છે.
તેની માહિતી તેને પોતાના પતિને આપી. પતિએ કહ્યું કે, તે પણ ઘરે રહેશે અને યુવક આવશે ત્યારે તેને પકડીને પોલીસના હવાલે કરી દેશે. યુવક સાત વાગે ઘરે ના આવ્યો અને ફોન કર્યો કે તે રાત્રે 11 વાગે આવશે. ઘરે આયશા અને તેનો પતિ રાહ જોઇ રહ્યાં હતાં.
જમશેદપુરઃ કોલ્હાન પ્રંમંડળના પૂર્વીય સિંહભૂમના જિલ્લા મુખ્યાલય જમશેદપુરની નજીક સરાયકેલા-ખરસાવા જિલ્લાના કપાલીમાં શુક્રવારે મોડી રાત્રે વિચિત્ર ઘટના ઘટી. ચોરી થઇ ગયેલો મોબાઇલ આપવાની વાત કહી ઘરમાં ઘૂસેલા યુવકે વિરેન્દ્ર વિશ્વકર્માની ચાકૂ મારી હત્યા કરી દીધી, સાથે તેની પત્નીને પણ ઘાયલ કરી દીધી હતી.