✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિલ્હી: ઇમારત ધરાશાયી થતાં 6 ના મોત, 12 લોકો દબાયા હોવાની આશંકા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2019 11:16 PM (IST)
1

નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીમાં એક ઇમારતમાં છત ધરાશાયી થતાં છ લોકોના મોત થયા છે. દિલ્હીન મોતીનગરના સુદર્શન પાર્ક સ્થિત ડી બ્લોકમાં ઘરની અંદર એક સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો., જેના કારણે છત પડવાથી 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર છે.

2

3

મળતી માહિતી પ્રમાણે ઇમારતમા પંખા બનાવવાની ફેક્ટ્રી છે. ફેક્ટરી અંદર કંપ્રેસરમાં બ્લાસ્ટ થયો છે જેના કારણે છત ધરાશાયી થઈ. રાહત અને બચાવ કાર્ય ચાલું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • દિલ્હી: ઇમારત ધરાશાયી થતાં 6 ના મોત, 12 લોકો દબાયા હોવાની આશંકા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.