પહેલી જૂનથી તમારો આધાર નંબર થઇ જશે બેકાર, UIDAI કરી રહ્યું છે મોટો ફેરફાર
પહેલી જૂનથી આ આધાર નંબરની જગ્યાએ વર્ચ્યૂઅલ આઇડીનો ઉપયોગ કરવો પડશે. જો કે તમારો આધાર કાર્ડ વેલિડ તો ગણાશે જ પણ તેની જગ્યા વીઆઇડી લઈ લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધાર નંબરની જગ્યાએ વર્ચ્યૂઅલ આઇડીનો ઉપયોગ કરી શકાશે. જેમાં કેટલીક માહિતી હશે. આ આઇડી જનરેટ કરવાની સુવિધા પહેલી જૂનથી અનિવાર્ય થઇ જશે. આધાર વર્ચ્યૂઅલ આઇડી એક પ્રકારનો કામચલાઉ નંબર છે. આ 16 આંકડાનો નંબર હોય છે.
યૂઆઇડીએઆઇ એ ટ્વિટ પર જાણકારી આપતા કહ્યું કે, નવી સુવિધા આધાર ધારકોને વેરીફિકેશ કે ચકાસણીની પ્રક્રિયામાં પોતાના ઓરીજનલ 12 આંકડાનો આધાર નંબર આપ્યા વગર એક વર્ચુએલ આઈડી(વીઆઈડી) આપવી પડશે. આ વર્ચ્યૂઅલ નંબરને જનરેટ કર્યા બાદ તમારો ઓરિજનલ આધાર નંબર કોઈ પણ થર્ડ પાર્ટીને નહીં આપવાની જરૂર નહીં પડે.
આધાર નંબરની જગ્યાએ વર્ચ્યૂઅલ આઇડીનો ઉપયોગ કરી શકાશે. જેમાં કેટલીક માહિતી હશે. આ આઇડી જનરેટ કરવાની સુવિધા પહેલી જૂનથી અનિવાર્ય થઇ જશે. આધાર વર્ચ્યૂઅલ આઇડી એક પ્રકારનો કામચલાઉ નંબર છે. આ 16 આંકડાનો નંબર હોય છે.
નવી દિલ્હી: આગામી મહિનાથી તમારો આધાર નંબર બેકાર થઈ જશે. પહેલી જૂનથી હવે કોઈ પણ સુવિધા-સેવા માટે તમારો આધાર નંબર આપવાની જરૂર નહીં રહે. આધાર કાર્ડ બનાવતી સંસ્થા યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યૂઆઇડીએઆઇ) મોટો ફેરફાર કરી વર્ચ્યૂઅલ આઇડી બનાવી રહી છે. હવે સરકાર આધાર વર્ચ્યૂઅલ આઇડી(વીઆઇડી)ના ઉપયોગ પર ભાર આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -