કોંગ્રેસે ટ્રેન્ડ કરાવ્યું #AAPGayab, મનીષ સિસોદિયાની આ તસવીર જોઈ ભડક્યા લોકો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Sep 2016 08:19 AM (IST)
1
2
અરવિંદ કેજરીવાલ હાલમાં પોતાના ગળાની સારવાર કરાવવા માટે બેંગલુરુ ગયા છે.
3
4
કોંગ્રેસે 16 સપ્ટેમ્બર 2016ને ભગોડા દિવસ મનાવી રહી છે.
5
લોકોનું કહેવું છે કે, દિલ્હીમાં લોકો મરી રહ્યા છે અને મનીષ સિસોદિયા દેશની બહાર મોજ કરી રહ્યા છે.
6
મનીષ સિસોદિયા હાલમાં ફિનલેન્ડ ગયા છે. તેમના પર સૌથી વધારે નિશાન સાધવામાં આવ્યું.
7
દિલ્હીમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ સતત ફેલાઈ રહ્યો છે. એવામાં કોંગ્રેસ તરફથી 16 સપ્ટેમ્બર 2016ને 'ભગોડા દિવસ' મનાવી રહ્યું છે. તેના માટે ટ્વિટ પર #AAPGayab ટ્રેન્ડ કરી રહ્યું છે. તેના પર લોકો આમ આદમી પાર્ટી, કેજરીવાલ, સિસોદિયા સહિત આપના અન્ય નેતા વિરૂદ્ધ કાર્ટૂન પોસ્ટ કરી રહ્યા છે. જુઓ કેવા કેવા કાર્ટૂન પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.