અમેરિકાના ચર્ચમાં બનશે સ્વામિનારાયણ મંદિર, કેટલા કરોડમાં ખરીદ્યું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2018 07:53 AM (IST)
1
સંસ્થાનાના મહંત ભાગવત પ્રિયદાસ સ્વામીના મતે સંસ્થાના પ્રમુખ પુરષોત્તમપ્રિયદાસ સ્વામીના નેતૃત્વમાં 30 વર્ષ જૂના ચર્ચને સ્વામિનારાયણ મંદિરના રૂપમાં પુનનિર્મિત કરાયું છે.
2
આ અમેરિકાનું છઠ્ઠું અને વર્લ્ડમાં નવમું ચર્ચ છે જેને સ્વામિનારાયણના મંદિરમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. ચર્ચને મંદિરના રૂપમાં પરિવર્તિત કરવાનું કામ અમદાવાદની સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
3
એક જાણીતા અખબારના અહેવાલ પ્રમાણે, આ ચર્ચ લગભગ 5 એકરમાં ફેલાયેલું છે. જેમાં 18,000 સ્કેવયર ફૂટમાં બનેલ છે. ચર્ચને 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 11 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે.
4
વર્જિનિયા: ગુજરાતની સ્વામીનારયણ સંસ્થાએ અમેરિકાના વર્જિનિયામાં આવેલ 30 વર્ષ જૂના ચર્ચમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનશે જેના માટે તેને ખરીદી લેવામાં આવ્યું છે.