સમાજવાદી પાર્ટીના ચિહ્ન અંગે ચૂંટણી પંચે આપ્યો ચુકાદો, જાણો કોને મળી સાઈકલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jan 2017 07:03 PM (IST)
1
ચૂંટણી પંચે મુલાયમ યાદવને ‘હળ’નું ચિહ્ન આપ્યું છે.
2
ત્યારે આજે ચૂંટણી પંચે આજે અખિલેશ યાદવને સાઈકલ નું ચિહ્ન ફાળવ્યું છે. સપા પરિવારમાં ચાલતી આ સાઈકલની લડાઈમાં અખિલેશ યાદવની જીત થઈ છે. પિતા-પુત્રએ ચૂંટણી ચિહ્નને લઈને ચૂંટણી પંચમાં દાવો કર્યો હતો.
3
સમાજવાદી પાર્ટીમાં ઘણા સમયથી ચાલતા ઝઘડાને લઈને અખિલેશ અને મુલાયમ યાદવે સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિહ્ન સાઈકલને લઈને ચૂંટણી પંચમાં પોત-પોતાનો દાવો કર્યો હતો.
4
નવી દિલ્લી: પુત્રએ પિતાને સાઈકલ પરથી ઉતાર્યા નીચે, છેલ્લા ધણા સમયથી ચાલતા સપાના ચૂંટણી ચિહ્ન ‘સાઈકલ’ ને લઈને ચાલતા આ ઝઘડામાં અખિલેશની જીત થઈ છે.