મોદીને અખિલેશનો જવાબઃ SCAMમાં A અમિત શાહનો, M મોદીનો છે ને તેમનાથી યુપીને બચાવવાનું છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2017 06:08 PM (IST)
1
ગુજરાતમાંથી તેઓ કદાચ પ્રધાનમંત્રી ન બન્યા હોત. યૂપીના બિધૂનામાં રેલી દરમિયાન અખિલેશે કહ્યું જો સરકાર બનશે તો પોલીસની ભરતીમાં ભલામણ નહી કરવી પડે.
2
યૂપીમા રેલીને સંબોધન કરતા અખિલેશ યાદવે કહ્યું પીએમ બનવા માટે પ્રધાનમંત્રી મોદીએ રાજકીય પલાયન કર્યું છે.
3
એક રેલીને સંબોધિત કરતા અખિલેશ યાદવે કહ્યું દેશને SCAMથી બચાવવાનો છે. જેમના નામમા A અને M આવે છે તેમનાથી દેશને બચાવવાનો છે. આ બંનેના નામ અમિત શાહ અને મોદી છે.
4
લખનઉ: ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે શનિવારે પીએમ નરેંદ્ર મોદીના SCAM વાળા નિવેદન પર પલટવાર કર્યો હતો.