✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

UPમાં એરપોર્ટને પણ ટક્કર મારે તેવું લક્ઝુરિયસ બસ ટર્મિનલ તૈયાર, અંદરની આવી છે તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jun 2018 04:47 PM (IST)
UPમાં એરપોર્ટને પણ ટક્કર મારે તેવું લક્ઝુરિયસ બસ ટર્મિનલ તૈયાર, અંદરની આવી છે તસવીરો
1

2

3

4

5

6

7

8

9

આલમબાગ બસ ટર્મિનલને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે આ એક એરપોર્ટ જેવો લુક આપે છે.

10

ટ્રાન્સપોર્ટ મંત્રી સ્વતંત્રદેવ સિંહે કહ્યું હતું કે, આ અંગે વાતચીત ચાલી રહી છે જલ્દીથી જ રસ્તો કાઢવામાં આવશે.

11

આ માટે બસ ટર્મિનલને બનાવનાર કંપનીના યુઝર ફી લેવાનો અધિકારી આપવામાં આવ્યો હતો. પરંતુ યોગી સરકાર ઈચ્છે છે કે મુસાફરો પાસેથી યુઝર ફી ન લેવામાં આવે.

12

જે સીધો બસ ટર્મિનલના પહેલા માળ સાથે જોડવામાં આવ્યો છે. મેટ્રોને બસ ટર્મિનલ સાથે જોડવાથી લખનઉથી બહાર જનાર મુસાફરોને મોટી સુવિધા થઈ જશે.

13

આલમબાગ બસ ટર્મિનલને લખનઉ મેટ્રો સાથે પણ જોડવામાં આવ્યું છે. આ માટે અલગથી એક રસ્તો બનાવવામાં આવ્યો છે.

14

આખું બસ ટર્મિનલમાં એસીની પણ સુવિધા છે. આ બસ ટર્મિનલ પરથી દરરોજ 750 બસોનું સંચાલન થશે. ગોરખપુર, વારાણસી, અલ્હાબાદ, આગરા, મેરઠથી લઈને દિલ્હી સુધીની બસો અહીંથી દોડશે.

15

ડબલ બેડવાળા એક રૂમનું ભાડું 2200 રૂપિયા રાખવામાં આવ્યું છે. બેંક, પોસ્ટ ઓફિસ અને ફૂટ કોર્ટ પણ બનાવવામાં આવ્યું છે.

16

લખનઉના આલમબાગ બસ ટર્મિનલ માટે 45 પ્લેટફોર્મ, ચાર રિઝર્વ પ્લેટફોર્મ અને 50 બસોની પાર્કિગ સુવિધા ઉપલબ્ધ છે. 200 મુસાફરો માટે અલગથી પાર્કિગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસ ટર્મિનલ પર મોલની સાથે સાથે 125 રૂમનો હોટલ પણ બનાવવામાં આવી છે.

17

સમાજવાદી પાર્ટીના જ સાંસદ સંજય સેઠની કંપનીએ આ બસ ટર્મિનલ તૈયાર કર્યું છે. 50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ બસ ટર્મિનલ અખિલેશ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. યુપી પાસે એકમાત્ર આ સરકારી બસ ટર્મિનલ છે.

18

લખનઉ: સોશિયલ મીડિયા પર લખનઉના એક સરકારી બસ સ્ટેન્ડની તસવીરો વાયરલ થઈ છે. એકવાર તમે પણ વિશ્વાસ નહીં કરો કે બસ ટર્મિનલ છે કે પછી કોઈ એરપોર્ટ. યુપીના સીએમ યોગી આદિત્યનાથ કાલે આલમબાગ બસ ટર્મિનલનું ઉદઘાટન કરશે. અખિલેશ યાદવે આ બસ ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • UPમાં એરપોર્ટને પણ ટક્કર મારે તેવું લક્ઝુરિયસ બસ ટર્મિનલ તૈયાર, અંદરની આવી છે તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.