બાબા રામ રહીમ પાસે છે 200 કરોડની કિંમતની 100થી વધુ કાર, જુઓ ટોપ 10 મોડીફાઈડ કાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2017 01:16 PM (IST)

1
નવી દિલ્હીઃ સાધ્વી પર રેપ મામલે દોષિત સાબિત થયેલા ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ ગુરુની સાથે સાથે એક્ટર પણ છે. બાબા રામ રહીમને મોંઘી કાર અને બાઇકનો શોખ હોવાનું માનવામાં આવે છે. બાબા રામ રહીમ 100થી કાર હોવાનું માનવામાં આવે છે. બાબા પાસે મોડફાઇડ કારો પણ વધુ છે. જેમની ડિઝાઇન પોતે જ તૈયાર કરી છે. એક મિડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, તેમની પાસે 16 બ્લેક ફોર્ડ એન્ડવેર છે
2
3
4
આ કાર હમર જેવી દેખાય છે પણ હમર નથી
5
હ્યુન્ડાઇ સેન્ટ્રોને મોડિફાઇડ કરી આ લૂક અપાયો છે.
6
7
8
9
હોન્ડાની કારને મોડિફાઇડ કરી રોયલ લૂક અપાયો છે.
10
11
હોન્ડા એકોર્ડ કારને બુગાટી વેરોન જેવો લૂક આપવામાં આવ્યો છે.