✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

2019ની ચૂંટણી જીતવા શાહે અપનાવી T-20 ફોર્મ્યૂલા, MLA-MPને કહ્યું લોકોના ઘરે ઘરે જઇને કરો આ કામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Aug 2018 10:37 AM (IST)
1

ભાજપ સારી રીતે જાણે છે કે, કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે યુપીમાં વર્ચસ્વ કાયમ રાખવું પડશે. ગોરખપુર-ફૂલપુર અને કેરાના સીટો હાર્યા બાદ હવે બીજેપીએને ચિંતા પેઠી છે, જે અંતર્ગત પાર્ટી નેતાઓની મેરઠ કાર્યકાણીની બેઠકમાં ટી-20 ફોર્મ્યૂલા આપી છે.

2

3

આ અભિયાન હેઠળ ધારાસભ્યોનો પોતાના વિધાનસભા વિસ્તારમાં અને સાંસદને પોતાના સંસદીય મતવિસ્તારમાં દરેક ગામમાં જઇને 20-20 ઘરોમાં જવાની અને તેમને ત્યાં ચા પીવાની રણનીતિ બનાવી છે. આનો સીધો અર્થ જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે.

4

અમિત શાહે રવિવારે સાંસદો અને ધારાસભ્યોની સાથે બંધ રૂમમાં બેઠક કરી, તેમા તેમને કહ્યું કે, નેતાઓ પોતાના મતવિસ્તારમાં જાઓ અને લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપો. આ માટે તમારે તમારા વિસ્તારના પ્રત્યેક ગામમાં જવું પડશે અનને ઓછામાં ઓછા 20 ઘરોમાં જઇને ચા પીવી પડશે, આ ફોર્મ્યૂલાને ટી-20 નામ આપવામાં આવ્યું છે.

5

નવી દિલ્હીઃ ભાજપે 2019ની લોકસભા ચૂંટણી જીતવા આ વખતે નવી ફોર્મ્યૂલા અપનાવી છે. ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રમાં એનડીએની સરકાર યથાવત રાખવા માટે મેરઠમાં થયેલી પ્રદેશ કાર્યકારીણીની બેઠકમાં પાર્ટી નેતાઓને ટી-20 ફોર્મ્યૂલા આપી દીધી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 2019ની ચૂંટણી જીતવા શાહે અપનાવી T-20 ફોર્મ્યૂલા, MLA-MPને કહ્યું લોકોના ઘરે ઘરે જઇને કરો આ કામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.