કોંગ્રેસ નેતા ઉમર અબ્દુલ્લાએ મોદી-શાહને ગણાવ્યા બીજેપીના 'ODOMOS', કર્યુ કટાક્ષમાં આ ટ્વીટ...
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jan 2019 10:16 AM (IST)
1
2
પ્રિયંકાની રાજકીય એન્ટ્રીને લઇને અમિત શાહે કહ્યું હતુ કે, કોંગ્રેસે ‘OROP’ છે, એટલે કે ઓનલી રાહુલ, ઓનલી પ્રિયંકા છે. જોકે, હવે આનો જવાબ આપતા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યુ છે.
3
નવી દિલ્હીઃ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની પુત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજનીતિમાં એન્ટ્રીની સાથે જ રાજનેતાઓના સતત નિવેદનો આવી રહ્યાં છે. સોમવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ આના પર એક નિવેદન આપ્યુ હતુ.
4
ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યુ છે કે, ‘’જો દેશમાં કોઇનાથી દુઃખ થઇ રહ્યું હોય તો તે છે ODOMOS, એટલે કે ઓવરડૉઝ ઓફ ઓનલી મોદી ઓનલી શાહ’’.