યુવકે પત્નિની સગી બહેન સાથે ને પછી માસિયાઈ બહેન સાથે બાંધ્યા સેક્સ સંબંધ, પછી કોની થઈ હત્યા?
અંજના હત્યાકાંડ બહાર આવ્યા બાદ માનપુર બજારમાં અનેક બાઈક સવાર યુવકોએ દ્વારા રૈલી કાઢીને પોલીસના સમર્થનમાં નારા લગાવ્યા હતા પકડાયેલ આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી હતી. સાથે જ ડીએસપી અભિજીત કુમાર સિંહ, એસએચઓ મુફસ્સિલ, એસએચઓને માળા પહેરાવીને બુકે આપીને પોલીસ સ્ટેશનમાં સન્માન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ અંજના હત્યાકાંડનો ખુલાસો થયા બાદ પટવા સમાજની તાત્લાકી બેઠક પટવાટોલી સ્થિતિ દુર્ગા મંદિરમાં મંગળવારે પૂરી થઈ. આ મામલે વસ્ત્ર ઉદ્યોગ વણકર સેવા સમિતિના અધ્યક્ષ પ્રેમ નારાયણે જણાવ્યું કે, બુધવારે રાજ્યપાલને મળીને અંજના હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરાવવાની માગ કરી અને હાઈ કોર્ટમાં પીઆઈએલ કરીને ઘટનાની ન્યાયિક તપાસ કરવાની માગ કરવામાં આવશે.
આરોપી લીલા પટવાએ ત્રણ લગ્ન કર્યા છે. પહેલા લગ્ન માસિયાઈ અને સગી બહેન સાથે લીલાએ લગ્ન કર્યા. ત્યાર બાદ અફેરની વાત સામે આવી ચૂકી છે. વણકર નેતા પ્રેમ નારાયણ પટવાએ જણાવ્યું કે, એક કરતાં વધારે લગ્ન અને અફેરના આરોપમાં પટવા સમાજ દ્વારા તેને સાત વર્ષ સુધી સમાજમાંથી બહાર કરવામાં આવ્યો હતો. માફી માગ્યા બાદ તેને સમાજમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે, જો હત્યાકાંડમાં સામેલ હોવાનું જણાશે તો તેને આજીવન સમાજમાંથી બહાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -